Read this article in English

  • પોતાનું નામ સરનામું, ટેલીફોન નંબર લખતા, વાંચતા, બોલતા શીખવવા જોઈએ.
  • પોતાના માતાપિતાના નામ શીખવવા જોઈએ.
  • પોતાના વિસ્તારના લોકેશનનો ખ્યાલ હોવો જોઈએ.
  • કપડા પહેરતા, બદલતા શીખવવા જોઈએ.
  • પેન્ટની ઝીપ ખોલતા-બંધ કરતા શીખવવી જોઈએ.
  • પોતાની વસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવતા શીખવવું જોઈએ.
  • કોઈની સાથે કેમ વર્તવું તે તેને ખબર હોવી જોઈએ.
  • ગુડ મેનર્સ good manners અને ગુડ વિશિઝ good wishes ના થોડા શબ્દો બોલતા શીખવવા જોઈએ.
  • સારી રીતે બેસતા, પરસ્પર અનુકૂળ થતા શીખવવું જોઈએ.
  • મિત્રો સાથે ભળતા, વાત કરતા શીખવવું જોઈએ.
  • શૂઝની દોરી બાંધતા, છોડતા, પહેરતા શીખવવું જોઈએ.
  • ટોયલેટનો બરાબર ઉપયોગ કરતા શીખવવું જોઈએ.
  • હંમેશાં જમતા પહેલા, ટોયલેટ ગયા પછી હાથ સાફ કરવાની જાગૃતિ કેળવવી જોઈએ.
  • ભાષા, ઉચ્ચાર, સંગીત, ચિત્ર પ્રત્યે રૂચી કેળવતા શીખવવું જોઈએ.
  • પોતાના માતાપિતા, વડીલોને વિવેકપૂર્ણ માન respect આપતા શીખવવું જોઈએ.

કેટલાક સ્માર્ટ smart બાળકો, આજુબાજુ જોઇને ઘણું શીખી લેતા હોય છે, કેટલાક બાળકોને શીખવવું પડે છે જયારે કેટલાકને વારેવારે કહેવું પડે છે.

આ પ્રકારના વલણ અને વર્તન મોટાભાગે બાળકો પરિવારના સભ્યોને જોઇને શીખે છે અથવા રસપ્રદ વાર્તાના પાત્રો પાસેથી શીખે છે. માતાપિતાએ બાળકોને તેમની ઉંમરના પ્રમાણમાં સારી બોધવાર્તા, કાલ્પનિક વાર્તા અને ધાર્મિક વાર્તાઓ ખાસ સંભળાવવી જોઈએ.

– જયદેવ સોનગરા (લેખકના પુસ્તક “પરવરિશ – સંતાનોની સફળતા માટે” માંથી)


શું આપને આ લેખ ગમ્યો? આપનો પ્રતિભાવ આપશો તો મને પણ ગમશે. જો આપ આવા લેખો નિયમિત મેળવવા ઈચ્છતા હોવ તો નીચે/બાજુમાં આપેલ ઓપ્શન પર તમારા ઈમેલ વડે સબસ્ક્રાઈબ કરો.


Article in English

What should you teach to a five year old child?

  • A child should be taught to speak, to read and to write his name, address and telephone
  • Teach him the name of his parents.
  • The child should be aware of his residential
  • Teach him how to wear and change his clothes.
  • Teach him how to open and close his pant’s zip.
  • Teach him to put his stuffs at right
  • The child should know how to behave with others.
  • Child should be taught a few words of good manners and good wishes.
  • He should be taught to sit properly and to get adjusted with others.
  • He should be taught to get mixed and mingled with the friends.
  • A child should be taught to wear shoes and tying-untying shoelace.
  • He should be taught to use toilet
  • Make him aware about to wash hands before eating and after using toilets.
  • Cultivate in him interest for learning language, music and painting.
  • Teach him to give respect to his parents and elders.

Some smart kids learn a lot from their surroundings, some need to be taught, while others need to be instructed repeatedly.

Most children learn such habits and deeds by observing their family members. They also learn it from the characters of interesting stories. Parents should especially tell parables, fairytales and religious stories to them.


Jaydev Sonagara on Facebook – https://web.facebook.com/jaydev.sonagara/

Jaydev Sonagara on Twitter – https://twitter.com/jaydev_sonagara

Advertisements

3 thoughts on “પાંચ વર્ષના બાળકને શું શીખવવું જોઈએ ?

  1. Hello sir… Very informative …useful for new parents .. U make them understand how to nurture the child .. Thank u..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s